Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

કોમળ

કોમળ

1 min
490


કોમળ હ્રદયના નાજુક ભાવ જાણી લેજો બીજું શું?

દંભી દુનિયાને ઓળખી લેજો બીજું શું?


ભાવના સભર ભાવ સમજી લેજો,

કોમળ મનને ઓળખી લેજો બીજું શું?


વિશ્વાસ કરો, દગો ક્યારે નહિ આપું,

હૈયાના નીકળતા ભાવ સમજી લેજો બીજું શું?


કોમળ છું કમજોર ન કહેશો,

આભને આંબવાની હામ છે સમજી લેજો બીજું શું?


સમોવડી બનવું નથી કોમળ નારી રહેવું છે,

અન્યાય સામે બંડ પોકારીશ એ સમજી લેજો બીજું શું?


Rate this content
Log in

Similar gujarati poem from Drama