Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

'કોળશે ચોક્કસ

'કોળશે ચોક્કસ

1 min
233


લાગણી મરવા પડી અંતર તણી સાજી કરો,

પારકા છોડી સ્વજનને આજથી રાજી કરો.


ખોરડાની ખાનદાની ખૂબ વખણાતી છતાં,

થાય ઓછું કે વધુ લગરીક કાં કાજી કરો ?


જિંદગી જુગાર ગણતા ક્યાં સુધી ભઇ ચાલવું ?

પામવાને સિદ્ધિ દ્વારે, યત્નની બાજી કરો.


સ્નેહ, કરુણાને નિરંતર રાખશો વ્હેતા હવે,

ઉર તણાં વિશ્વાસ ને શ્રદ્ધા તણી ભાજી કરો.


લાગણીના છોડને જો પ્રેમના પીયુષ મળે,

કોળશે ચોક્કસ! હવાને 'શ્રી' જરા તાજી કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational