STORYMIRROR

Amrish Shukla

Drama Fantasy Thriller

3  

Amrish Shukla

Drama Fantasy Thriller

કોઈક તો હશે

કોઈક તો હશે

1 min
13.9K


કોઈક તો હશે જે તને ગમતું હશે..

મન માં તારાં પણ કાંઈ રમતું હશે..


જોવું વાટ કે આવી ખખડાવે દ્વાર..

કોઈ તો મારા કારણે જાગતું હશે..


હોઈ કાજળ ઘેરી જ રાત છતાં..

બની દિવડો કોઇ ટમટમતું હશે..


છે અજબ નશો ખુમારીનો તમને..

રાહ અમારી પણ કોઈ જોતું હશે..


એટલેજ તો સભા ભરી બેઠા છે..

લાગે વાતનું કારણ મારૂં હોવું હશે..


Rate this content
Log in

Similar gujarati poem from Drama