STORYMIRROR

Purvi sunil Patel

Fantasy Children

4  

Purvi sunil Patel

Fantasy Children

કલ્પનાની વાત છે

કલ્પનાની વાત છે

1 min
351

જિન જો મળે અહીં એતો સપનાંની વાત છે,

પળમાં કરે સારાં કામ એ કલ્પનાની વાત છે.

પળભરમાં તમારી ઇચ્છાઓ થઈ જાય પૂરી,

એ કાલ્પનિક વાર્તાઓને સપનાંની વાત છે.

જીન સાચુકલું હોત તો કર્મનું ન હોય મહત્વ,

ખાધું-પીધું ને રાજ કર્યું એ સપનાંની વાત છે.

જાદુઈ શક્તિ મનને ભરમાવવાની ચીજ છે,

મન જ આપણું જીન એ હકીકતની વાત છે.

ટૂંકમાં કવિતાનો સાર જ કંઈક આમ સમજો,

પરમેશ્વર જ આ દુનિયામાં એક માત્ર જીન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy