Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

કલ્પનામાં ફરી આવ્યા

કલ્પનામાં ફરી આવ્યા

1 min
220


કલ્પનામાં અમે ક્યાં ક્યાં ફરી આવ્યા જરા પૂછો તો,

સપનામાં અમે ક્યાં ક્યાં જઈ આવ્યા જ્યાં પૂછો તો,


હાથી પર બેઠા, ઘોડા પર બેઠા, પરીને મળી આવ્યા

પાંખો પહેરીને પરી સાથે ગગનમાં ફરી આવ્યા, જરા સાંભળો તો,


ઈતિહાસ ભણતા ભણતા હલ્દી ઘાટ જઈ આવ્યા

રાણા પ્રતાપનું યુદ્ધ જોઈ આવ્યા,જરા સાંભળો તો,


કલ્પનામાં અમે જેમ્સ બોન્ડ બની ગયા, જાસૂસ બની ગયા 

દુશ્મનના છક્કા છોડાવી આવ્યા, જાસૂસી કરી આવ્યા,


કલ્પનામાં અમે કુરુક્ષેત્ર જઈ આવ્યા,


મહાભારતના યુદ્ધનો એક દિવસ જોઈ આવ્યા

જોઈને અમે ગભરાઈ ગયા, ડરી ગયા, ના બોલી શકું,


કલ્પનામાં અમે ક્યાં ક્યાં ફરી આવ્યા જરા પૂછો તો ?

સપનામાં અમે ક્યાં ક્યાં જઈ આવ્યા જ્યાં પૂછો તો ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama