STORYMIRROR

Sangita Dattani

Drama Romance Fantasy

3  

Sangita Dattani

Drama Romance Fantasy

કલ્પના

કલ્પના

1 min
222

કલ્પના એ હતી કે તું મને રોજ મળે

ઝંખના એ હતી કે તું મને રોજ મળે,


કલ્પના એ હતી કે તારી સાથે રહું,

ઝંખના તો હતી કે તને જોયા કરું,


વાયરો સમયનો વાયો ને,

દાયકા ત્રણ જો વહી ગયા !


હું આ પાર ને તું પેલે પાર,

તું પણ ક્યાં હશે કોને ખબર !


ઝંખના તો એ જ હતી કે,

રહેવું હતું તારી જ સાથે, 


કદીક તો મને મળજે સમય,

કલ્પના તો એ હતી કે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama