STORYMIRROR

Kaushik Dave

Comedy

3  

Kaushik Dave

Comedy

કળા કે કરામત

કળા કે કરામત

1 min
150

તું કરે એ કળા

હું કરું એ કરામત!

બોલો બોલો તમે

જોઈએ તમારી કળા!


ઓફિસ જાઉં સવારથી

સાંજે થાકીને ઠુસ

આગતાસ્વાગતા કરે મારી 

થોડું ઘણું કરે સ્માઈલ 

આ છે તમારી કળા


હસતા હસતા બીલ આપે

જોઉં ઓહ્..

ખરીદી પચાસ હજારની !

ફરીથી હસીને બોલી

આ તો સીતેરમાં હતી

સેલ પણ હતો


પણ કસીને ભાવ કર્યો

તમારી વીસની બચત કરી

બોલો છે ને મારી કળા!

વાહ શું તારી કળા!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy