ખુશીઓની શોધોમાં
ખુશીઓની શોધોમાં
હું નીકળ્યો છું ખુશીઓની શોધમાં...
રસ્તે લોકો મળે છે મને લોટમાં.
સલાહ આપે છે તેઓ મને નો ફોજમાં.
રોજ ભટક્યા કરું છું સાંજ સવાર લોજમાં.
મને નથી ખબર ખુશીઓનું સરનામું.
તમારા મારા જેવા આપે છે સરનામું શોખમાં.
હું સર્ચ કર્યા કરું ગુગલમાં.
રીપ્લાય આવે છે સામે એમાં એરરમાં.
અરે ખુશ તો સમાઈ છે આપણા ઉરમાં.
નહિ કે ભૌતિક વસ્તુ કે બ્રાહ્ય મનોરંજનમાં.
હું નીકળ્યો છું ખુશીઓને શોધમાં...