ખુશી
ખુશી

1 min

487
શું ખુશી થઇ દોહલી,
એટલી આ દુનિયામાં ?
કે માંગુ ખુશી તો,
ફરિશ્તા પણ લઇ જાય,
મને આ દુનિયા પાર.
શું ખુશી થઇ દોહલી,
એટલી આ દુનિયામાં ?
કે માંગુ ખુશી તો,
ફરિશ્તા પણ લઇ જાય,
મને આ દુનિયા પાર.