Kaushik Dave
Tragedy Fantasy Others
શબ્દ સહેલો
બોલવો અઘરો છે
છતાં બોલાય.
બોલાય છે 'ના'
લાગે છે એ સામાન્ય
અસામાન્ય છે.
સમજવો છે
કેમ કહે એ શબ્દ
લાચારીમાં ના !
ના એવું નથી
આદત પડી ગઈ
કહેવાની ના.
ધ્વજ
સમય યાત્રા
એક સારી ભેટ
રાણી
હરિનું ઘર
જીવનની હકીકત
સપના
નદી
જાજા થોડી તોલી માયા-મમતા.. જાજા થોડી તોલી માયા-મમતા..
આકાશની તેને ચાહ હતી... આકાશની તેને ચાહ હતી...
છતાં પણ વિશ્વાસ છે કે .. છતાં પણ વિશ્વાસ છે કે ..
છતાંયે ના એકલતાની શિકાયત કરતાં ... છતાંયે ના એકલતાની શિકાયત કરતાં ...
થાય જો પરસેવાની કિંમત સાચી ... થાય જો પરસેવાની કિંમત સાચી ...
આકાશમાં વાદળો સાથે ગમ્મત કરતાં કરતાં ... આકાશમાં વાદળો સાથે ગમ્મત કરતાં કરતાં ...
પણ એ વિચારોમાં છવાયો છે... પણ એ વિચારોમાં છવાયો છે...
છતાંય જિંદગીમાં કામ ક્યાં ઓછા થાય છે... છતાંય જિંદગીમાં કામ ક્યાં ઓછા થાય છે...
મૂછે તાવ દે વારસાઈ લઈ શૂરવીરી ઈતિહાસ તણી ઘેટાં બકરા ટોળે ઊભા લઈને રાહ જુએ કસાઈની... મૂછે તાવ દે વારસાઈ લઈ શૂરવીરી ઈતિહાસ તણી ઘેટાં બકરા ટોળે ઊભા લઈને રાહ જુએ કસાઈની...
પ્રભાતિયા ગવાતા નથી પડવાની એટલે હવે પક્ષી ક્યાં ટળવળે છે.. પ્રભાતિયા ગવાતા નથી પડવાની એટલે હવે પક્ષી ક્યાં ટળવળે છે..
સમાજના કુરિવાજોનો અંધકાર દૂર કરી સ્ત્રીને સમાનતા ને સન્માન મળે તેવી .. સમાજના કુરિવાજોનો અંધકાર દૂર કરી સ્ત્રીને સમાનતા ને સન્માન મળે તેવી ..
દેશાકાશે આજ ઘેરી અમાવસ્યા રાત.. દેશાકાશે આજ ઘેરી અમાવસ્યા રાત..
હું જાણું તને નહી ગમે તોય મારા વગર.. હું જાણું તને નહી ગમે તોય મારા વગર..
ઘોંઘાટ ભર્યા આ જગમાં ક્યાંક.. ઘોંઘાટ ભર્યા આ જગમાં ક્યાંક..
માળી, માવજત કરે ઉપવનમાં .. માળી, માવજત કરે ઉપવનમાં ..
હિસાબ શેનો થશે .. સાચી વાત છે. હિસાબ શેનો થશે .. સાચી વાત છે.
લોકોમાં આજે કશું એવું ક્યાં જણાય છે ગાંધી .. લોકોમાં આજે કશું એવું ક્યાં જણાય છે ગાંધી ..
ગાંધીજીનાં દેશમાં .. ગાંધીજીનાં દેશમાં ..
આ શણગારના વેશમાં .. આ શણગારના વેશમાં ..
હવે માણસને સમયનું ભાન નથી... હવે માણસને સમયનું ભાન નથી...