Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

પાલતું પ્રાણી

પાલતું પ્રાણી

1 min
177


સમજુ પશુ

વફાદાર છે પ્રાણી

પાલતું પ્રાણી.


કૂતરા સાથે

હોય સ્નેહ લગાવ

પાલતું પ્રાણી.


ઘરની શોભા

આ નવા જમાનામાં

પાળે કૂતરા. 


સિયામી બિલ્લી

પાળવાની ફેશન 

વૈભવી લોકો.


ગાય, બકરી

ઘર આંગણે પાળે

દૂધાળુ પ્રાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama