STORYMIRROR

Khushbu Shah

Others

3  

Khushbu Shah

Others

કૂવામાંના દેડકા

કૂવામાંના દેડકા

1 min
157

રહ્યો શરાબ હું ગગડાવતો, 

કૂવામાંના દેડકાની જેમ.


રહ્યો અભિમાનરૂપી પેટ ફુલાવતો ,

કૂવામાંના દેડકાની જેમ.


આળસાઈને માની દુનિયા જ એટલી,

કૂવામાંના દેડકાની જેમ.


આખરે ગયો મારો જીવ ત્યાંજ 

કૂવામાંના દેડકાની જેમ.


Rate this content
Log in