પિતાનું કન્યાદાન
પિતાનું કન્યાદાન

1 min

355
મારી શ્વાસોમાંથી શ્વાસ આપી,
જયારે મેં કન્યા-દાન આપી.
માતાની અકળ પીડા બાદની મુક્ત હસી આપી,
જયારે મેં કન્યા-દાન આપી.
મારા ઘરનો સ્તંભ આપ્યો,
જયારે મેં કન્યા-દાન આપી.
મારા ઉમ્મીદોનું આકાશ આપ્યું,
જયારે મેં કન્યા-દાન આપી.
મારા શરીરનું એક અંગ આપ્યું,
જયારે મેં કન્યા-દાન આપી.