Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Khushbu Shah

Others


2  

Khushbu Shah

Others


હૂંફ આપતું હીટર

હૂંફ આપતું હીટર

1 min 243 1 min 243

શિયાળીની કડકડતી ઠંડીમાં તો,

જે હૂંફ આપે, એ જ હાઈ રેટેડ હીટર.


ભલે પછી એ હોય ગરીબનો ચૂલો,તાપણું,

કે ધનવાનનું પાવર સેવર હીટર.


Rate this content
Log in