STORYMIRROR

Khushbu Shah

Drama

2  

Khushbu Shah

Drama

હાથ કાળા

હાથ કાળા

1 min
547

કંઈક કેટલાય ચૂલા શહેરમાં જલ્યા ન જલ્યા,

કોલસાની દલાલીમાં મેં ય કર્યા હાથ કાળા.


હૈયું રોયું અને લાગી દિલને અગન-જ્વાળા,

કોલસાની દલાલીમાં મેં ય કર્યા હાથ કાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama