Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khushbu Shah

Tragedy

2  

Khushbu Shah

Tragedy

કોણે છેતર્યો મને

કોણે છેતર્યો મને

1 min
393

નાનપણથી રહ્યો સહી હું ભણવાનો ભાર,

કોણે છેતર્યો મને અને કેમ આ જિંદગીનો ભાર,

ના રમ્યો ખેલ ના મળ્યો મિત્રોનો સાથ,

કોણે છેતર્યો મને અને કેમ આ જિંદગીનો ભાર,

યુવાની ગઈ નોકરી માટે જૂતા ઘસવામાં,

કોણે છેતર્યો મને અને કેમ આ જિંદગીનો ભાર,

રહ્યો ઉમ્રભર પૈસા કમાવાનો જ ભાર,

કોણે છેતર્યો મને અને કેમ આ જિંદગીનો ભાર. 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy