Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

સરિતા જેમ વહી જાય છે સમય

સરિતા જેમ વહી જાય છે સમય

1 min
23


સમય છે, સમય તો સરી જાય છે,

કેટલાય જખ્મો હૈયે એ ભરી જાય છે,


સમય છે એ તો ક્યારેક રોકાતો નથી,

બસ સરિતાની જેમ સદા વહી જાય છે,


સમય છે એને કદી પકડી શકાતો નથી,

એ તો ક્ષણ ક્ષણ બની હાથમાંથી ચાલ્યો જાય છે,


સમયને ક્યાં લાંચ આપી શકાય છે !

એ તો ન્યાયધીશ જેવો, ન્યાય આપી જાય છે,


એકધારો કદી રહેતો નથી કોઈનો સમય,

આજે તમારો તો કાલે મારો બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama