STORYMIRROR

Mulraj Kapoor

Fantasy Others

3  

Mulraj Kapoor

Fantasy Others

એકલતા

એકલતા

1 min
173

એકલતાના,

વિચાર માત્રથી જ,

થીજતા ગાત્ર.


એકલા આવ્યા,

ને એકલા જવાના,

સાથ નામ ના.


એકલતા એ,

દીવાલ ભેદી બને,

મૌનને સજી.


ડરતા બધા,

જાણી ને કે અજાણે,

એકલા પડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy