STORYMIRROR

Mulraj Kapoor

Fantasy Inspirational Others

3  

Mulraj Kapoor

Fantasy Inspirational Others

આજીવન

આજીવન

1 min
212

બધાને આશ,

મળતો રહે સાથ,

જીવનભર.


એકબીજાના,

સાથ વિના જીવન,

લાગે અધૂરું.


બાગ બાગીચા,

લાગે છે સાવ સૂના

સંગાથ વિના.


તાણા ને વાણા,

બની જતાં સહારા,

એકબીજાના.


ક્યાં તો હોય,

સ્ત્રોત પ્રેરણાતણું,

વહે સદાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy