શાંતિ
શાંતિ
નિરાંત ક્યાં છે ?
મનમાં ઉદ્વેગ છે
શાંતિ હણાઈ.
ના મળે શાંતિ
વધુ પડતી ચિંતા
મન જ એવું.
મન જીતવું
બહુ મુશ્કેલ નથી !
ધ્યાન કેન્દ્રિત.
ચાલ મનવા
જીતવા જવાનું છે
શાંતિ કાજે જ.
એકલા આવ્યા
એકલા જવાનું છે
શાંતિ મળશે ?
