ખુદનો વિશ્વાસ
ખુદનો વિશ્વાસ
હતું પાસે ઘણું બધું, તેની ઘણી કદર કરી હતી,
તેની કાળજી પણ રાખી હતી.
નથી હવે કઈ બચ્યું પાસે ખોવા માટે,
નથી કોઈ મિત્ર , નથી કોઈ ભાઈ બહેન
છે તો માત્ર માતાનો પ્રેમ, છે તો માત્ર પિતાનો વિશ્વાસ,
તેના સહારે વધવાનું છે આગળ, મેળવવાનું છે બધું,
જે કઈ પણ ગુમાવ્યું તે, એ મિત્ર ક્યારેય મળી શકવાના નથી,
જેને ગુમાવ્યો છે, પણ તેના જેવો હોય તેને શોધીશ.
શું તમે મારો સાથ આપશો ?
