કેશ
કેશ
આજે પહેલી
મુલાકાત - ને તું ના
સંભાળી શકી,
હતાં લાંબા સુંવાળા
કેશ કાળા, ઉંચકું
કે ખુદને સંભાળું ?
આજે પહેલી
મુલાકાત - ને તું ના
સંભાળી શકી,
હતાં લાંબા સુંવાળા
કેશ કાળા, ઉંચકું
કે ખુદને સંભાળું ?