STORYMIRROR

Het bhatt

Romance Classics

4  

Het bhatt

Romance Classics

કેમ ભુલાય એ

કેમ ભુલાય એ

1 min
288

અમારા પ્રથમ મિલનની રાત ખુબ અજીબ હતી.

પુનમના ચંદ્રની શીતલ છાયાનો સહવાસ હતો.


બંન્નેને એક મેકના પ્રેમની ખબર જ ન હતી.

એ અનોખું મિલન સ્વર્ગ કરતાં મહાન હતું.


અમારા બન્નેની વાતચીત કરવાની ટેવ જુદી હતી,

મારા માટે પ્રેમ એ લાગણીસભર પણ,

એનો પ્રેમ મારા માટે સમર્પણ હતો.


અમારો પ્રેમ નિર્દોષ -નિખાલસ હતો,

પણ એ જમાના માટે કાંટારૂપ હતો.


રીત અને રસમ પણ અમારા નોખા હતા,

પ્રેમમાં ભેદભાવ ને નાતજાત ન હતા.


પ્રથમ સ્પર્શ ને મિલન હજુ યાદ છે,

સમયસરી પડ્યો પણ મીઠ્ઠી વાતો યાદ છે,

કેમ કરી ભુલાય એ, કેમ કરી ભુલાય એ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance