STORYMIRROR

Het bhatt

Romance Others

3  

Het bhatt

Romance Others

મહોબ્બત

મહોબ્બત

1 min
137

આવ જરા તું પાસે અને વાત તો કરી જો,

છોડ ચિંતા અંતની તું શરૂઆત તો કરી જો,


હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,

હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય,


ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,

ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !


મળવું જ હોય તો આનાકાની નહીં કરવાની,

આમ મોહબ્બત છાનીમાની નહીં કરવાની !


કેવી મજાની એ સોનેરી સાંજ હતી,

જ્યારે એણે કહ્યું મારી તો પહેલેથી જ હા હતી !


ચાલને આજ ફરી એક પ્રયાસ કરીએ,

સામ સામે બેસી ફકત આંખોથી વાત કરીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance