એક સાંજે દરિયા કિનારે
એક સાંજે દરિયા કિનારે
1 min
124
સમી સાંજના
હું તું પ્રથમવાર
દરિયા તીરે.
નાવમાં બેસી
ટગર નયન રે
પ્રેમ મિલન.
એકમેકમાં
હાથમાં હાથ રાખી
મૌન વાત રે.
સાગર નીર
ઉછળતા કિનારે
સ્પર્શે બિંદુ રે.
સાંજ ઢળતા
મોજાંનો ઘુઘવાટ
સાવજ ગર્જે.
સંગ આપણો
જીવનભરનો પ્રેમ
દરિયો સાક્ષી.
