Het bhatt
Others
વીત્યા ભાવો હજુ મ્હારા છે,
આગ મહીં ઠંડા ક્યારા છે ?
આંસુ તો સુખની ધારા છે,
આ હૈયાને બીજું શું ?
તું એ મીઠા ભાવો સ્મરજે,
તેને સ્મરતાં સ્મરતાં મરજે,
હૈયાફાટ સદા વા રડજે,
રે.... રે.... ! બીજું શું ?
સરનામું મને આ...
એ કોણ છે
હું સવાલ છું
પપ્પાની છબી
સમજી શકતા નથી
એક સાંજે દરિય...
માવડી
બીજું શું ?
મહોબ્બત
હું અને તું