STORYMIRROR

Het bhatt

Romance

4  

Het bhatt

Romance

હું સવાલ છું

હું સવાલ છું

1 min
231

હું સવાલ છું એક તારો અને જવાબ પણ તારો છું,

જે નહીં સમજાય તારાથી એવી હું એક આ પહેલી છું.


પ્રેમ છું લાગણી છું થોડી પણ ઘણી રોમેરોમમાં છું,

રોનક છું,રંગત છું,થોડી પણ ઘણી તારી અંગત છું.


તારી આંખોનું અભિમાન છું તારા રૂપનું દર્પણ છું,

તું આવતોને મન લલચાવતો, તારો એક ખ્યાલ છું.


હું ક્યાં દુર છું તારાથી, તારા અંતરનું હું અંતર છું,

દિલમાં સ્થાન છે જ, તારા તર મહીં હું તરબર છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance