Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Bharat Thacker

Abstract


3  

Bharat Thacker

Abstract


કેડી

કેડી

1 min 27 1 min 27

સંસ્કૃતિઓએ,

કંડારેલ કેડી છે;

આગળ વધો.


જીવન જીવો,

બની રહે સહુને;

કેડી સ્વરૂપ.


કીડી પણ છે,

ઉદાહરણરૂપ;

એકતા કેડી.


કેડી કંડારી,

સાહિત્ય ઉત્કર્ષની;

સ્ટોરી મિરરે.


Rate this content
Log in

More gujarati poem from Bharat Thacker

Similar gujarati poem from Abstract