STORYMIRROR

Vasudev Barot

Tragedy

3  

Vasudev Barot

Tragedy

કાયમી અતાગ છે

કાયમી અતાગ છે

1 min
1.0K


કાયમી અતાગ છે,

માણસોની જાત છે.


લાગણીને વેચતાં,

ધમધમાટ હાટ છે.


કકળશે,કરાંજશે

કાગડાંની નાત છે.


આંચ આવતાં જરા,

ટૂટી જાય કાચ છે.


સત્યમાં જુઠ્ઠ ભળ્યું,

સાવધાન ઘાત છે.


ડુંગરા ડર્યા જરા,

મૂળમાં જ ફાટ છે.


ફાટશે ને ફીટશે,

જુનવાણી ભાત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy