Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Fantasy

3  

Nisha Shah

Fantasy

કાયાકલ્પ

કાયાકલ્પ

1 min
230


અરે અરે આ શું થયું કેવી રીતે થયું ?

મારા વ્હાલા પપીનું રૂપાંતર કેમ થયું ?


હા રે યાદ આવ્યું આજ પ્રયોગશાળામાં

મૂક્યું હતું એક પ્રવાહી જે કરે કાયાકલ્પ !


જરૂર મારા કાળા બુલબુલે ચાટ્યું એ !

બુલબુલનું થયું કાયાકલ્પ બની ગયું બુલડોગ !


હવે એ તો થઈ ગયો છે જબ્બર જાયન્ટડોગ

હું તો જાણે એની પાસે લાગું એક વામનજી !


હવે શું કરું કેમ કરું કેવી રીતે બદલું એનું રૂપ !

દિવસરાત ખાયા જ કરે ને ઘુરક્યા જ કરે !


રાત્રે જોઉં છું દિવસે જોઉં છું વધતો જ જાય છે !

બુલડોગ તો બની જશે બુલટાઈગર હવે તો !


ઓ પ્રભુ આપો કોઈ જાદુમંત્ર જે કરે કોઈ કામ !

સાચા દીલની સૂણી પ્રાર્થના થયો ભીનો સ્પર્શ !


અમીવર્ષા થઈ શું ઉપરથી, નારે ! આ તો બુલ !

ચાટી રહ્યો મને પ્રેમથી, એ તો હતું એક સ્વપ્ન !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy