કાનુડો
કાનુડો

મીઠી મીઠી મોરલી વગાડતો....કાનો (૨)
મોરલીવાળો કાનુડો હો....હો...(૨)
ગોકુળમાં ગાયો ચરાવતો રે કાનુડો,
ગોકુળમાં ગાયો ચરાવતો મોરલીવાળો કાનુડો...
હો હો જોડે બેઠી રાધિકા હો મોરલીવાળો કાનુડો.
મીઠી મીઠી મોરલી વગાડતો....કાનો (૨)
મોરલીવાળો કાનુડો હો....હો...(૨)
ગોકુળમાં ગાયો ચરાવતો રે કાનુડો,
ગોકુળમાં ગાયો ચરાવતો મોરલીવાળો કાનુડો...
હો હો જોડે બેઠી રાધિકા હો મોરલીવાળો કાનુડો.