STORYMIRROR

Kiran Chaudhary

Drama

3  

Kiran Chaudhary

Drama

કામ કરે બાળ

કામ કરે બાળ

1 min
117

કામ કરે બાળ મળે જો તેને એક ચોકલેટ,

પહોંચે ન લેટ સ્કૂલે આપે જો ચોકલેટ,


હોય ખુશીનો પ્રસંગ થઈ જાય ચોકલેટ સંગ,

મળે કસરત મોં ને, થઈ જાય મસ્ત કસરત,


કરાવી દેતી મિત્રતા એક સુંદર મજાની ચોકલેટ,

મનાવી દેતી પ્રિયતમાને મીઠી-મીઠી ચોકલેટ,


ખાલી કરવી દે ક્યારેક ફ્રેન્ડ તમારી પોકેટ,

હોય બાળ કે યુવા પ્રિય લાગે સૌને ચોકલેટ,


લગ્નનો હોય પ્રસંગ કે થયું હોય કોઈ ઘરે મરણ,

એક ચોકલેટ જે હોય હંમેશને હંમેશ હાજર,


ઉજવાય કોલેજમાં તો દર વર્ષે ચોકલેટ દિન,

યુવતીઓ માટે તો જળ બીન પ્યાસી મીન,


કરતા મુસાફરી વિમાનની આગ્રહ હોય ચોકલેટનો,

ઉજવાય બર્થ ડે ! ભોગ ચડે જ્યાં ચોકલેટનો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama