STORYMIRROR

Mehul Patel

Children

3  

Mehul Patel

Children

કાગડાભાઈ તો

કાગડાભાઈ તો

1 min
396

કાગડાભાઈ તો કાળા કાળા,

કા...કા... કરતા જાય;


ખીર પૂરી ખાતા જાય,

કા...કા... કરતા જાય;


આવી ઘરના આંગણે,

એંઠવાડ સાફ કરતા જાય;


અવાજ એનો બેસૂરો ને,

સફાઈકામદાર બની હરખાય;


કાળો એનો કંઠ પણ,

શનિદેવનું વાહન કહેવાય;


કાગડા ભાઈ તો કાળા કાળા

હસતા જાય ને રમતા જાય;


રોજ સવારે નિશાળે જાય,

મધ્યાહન ભોજનનું સ્વાદિષ્ટ ખાવાને જાય;


કાગડાભાઈ તો કાળા કાળા,

કા...કા... કરતા જાય;


રમતા જાય ને ભણતા જાય,

જીવનની મોજ માણતા જાય..!


Rate this content
Log in

Similar gujarati poem from Children