Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance Tragedy Inspirational

4  

Nayana Charaniya

Romance Tragedy Inspirational

જવા દઉં

જવા દઉં

1 min
328


આજ કંઈક લખું તારા માટે ? કે જવા દઉં !

દિલ પર કરું વાર પ્રીતના ? કે જવા દઉં !


તે આપેલા પ્રેમની દવા કરું ? કે જવા દઉં !

પ્રેમની પીડા ઓછી કરું ? કે જવા દઉં !


જોઈ તને હૃદયના ધબકારા વધી જાય !

આજ એની દવા કરું ? કે જવા દઉં ? 


ના જોઉં તો હૃદય બેસી જાય છે મારું ! 

શું એને સમજાવું કે જવા દઉં ?


પ્રેમનો સાગર ઉમટે તારી આંખોમાં જોઈને ! 

એને સ્નેહની નદીમાં વહાવી દઉં ? કે જવા દઉં ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance