STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

3  

Bhavna Bhatt

Tragedy

જવા દે

જવા દે

1 min
423

જવા દે કોઈ ખૂણે કૈંક ખરાબ થાય છે,

આપણે શું કહી ત્યાં આંગળી ચીંધાય છે.


જવા દે ચાલતા જોઈ મુસાફરને લૂંટફાટ થાય છે, 

આ બધું જોઈને છેવટે રસ્તો જ થાકી જાય છે.


જવા દે સાંજ વેળાએ શ્રમિકને ઘર યાદ આવે છે, 

આખા દિવસની મહેનત પછી રોટલો મીઠો લાગે છે.


જવા દે સમજદાર વ્યક્તિ ને સમજે કોણ છે, 

એકજ વ્યક્તિ જતું કરે ત્યારે ઘરમાં રોશની પથરાય છે.


જવા દે ભાવનાના ભાવ કોણ સમજે છે,

ક્યાંક લાગણીઓની હાંસી ઉડાવાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy