જૂઠી મુસ્કુરાહટ
જૂઠી મુસ્કુરાહટ
ભીની ભીની પાંપણો પર ભેજ તારા નામનું રહે છે,
જો આંખથી છલકાય તો પ્રેમ વહી જાય,
આ આંખો પણ કેટલી પરવા કરે છે તારા પ્રેમની,
કેટલું દર્દ લઈને આવી છું હું તારા ચોખટ પરથી,
હવે તો આ હોઠો એ પણ ગમને છૂપાવી લીધું છે,
જૂઠ્ઠી મુસ્કુરાહટથી.

