STORYMIRROR

Purvi Shukla

Drama

3  

Purvi Shukla

Drama

જુઓ

જુઓ

1 min
330

મારા મરણ સુધી એની રાહ જુઓ,

મળે છે લોકની કેટલી એ ચાહ જુઓ,


શબ્દો અને નિયમો શુ પકડી બેઠાં છો,

પઠન બાદ કવનને મળે એ વાહ જુઓ,


મોડી પડી એ જ યાદ રાખ્યું બસ,

કરીતી કેટલી તમારી પરવાહ જુઓ,


છાયો જોઈએ બેસી ગયાં એ તો ઠીક,

પણ કોણે આપી છે એ પનાહ જુઓ,


દુઃખને શાને રડો કર્મો નો હિસાબ એ

કર્યા જે ભૂતકાળે એ ગુનાહ જુઓ.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Purvi Shukla

ખુમારી

ખુમારી

1 min വായിക്കുക

મિલન

મિલન

1 min വായിക്കുക

ઘડતર

ઘડતર

1 min വായിക്കുക

પ્રસ્તાવ

પ્રસ્તાવ

1 min വായിക്കുക

કોણ છે?

કોણ છે?

1 min വായിക്കുക

આપી શકો

આપી શકો

1 min വായിക്കുക

Similar gujarati poem from Drama