Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Pandya 'નાદ'

Romance

4  

Mahendra Pandya 'નાદ'

Romance

જુના થયા છે

જુના થયા છે

1 min
285

હજી ક્યાં સબંધો જુના થયાં છે

ખરી ને ચોખા, જુઓ કંકુના થયાં છે

લે, હવે સ્મરણોની પંચાયત ભરાશે

આજ યાદ કરવાના જે ગુના થયાં છે

એ વમળ સાથે વ્હાલ પણ તણાશે

બૅય કાંઠાના તાણ નદીના થયાં છે

પૂછો તો પાંપણની ફરિયાદ ગણાશે

આંખો શું કરે ? સપના  દિ'ના થયાં છે

વરસી ગઇ વાદળી નેવે નીતરતી નજર 

ખેર, ખરહૂડા ખંજન ! ગાલના થયાં છે

નિરખવુ પડ્યું નૅજા કરી છેક દૂર સુધી

પલકના ખૂણા સહેજ ભીના થયા છે

Rate this content
Log in

Similar gujarati poem from Romance