STORYMIRROR

Bhavna Bhatt

Drama Fantasy

2  

Bhavna Bhatt

Drama Fantasy

જોગણ

જોગણ

1 min
541



તું જોગી અને હું તારી જોગણ,

તું ભાવનાના જીવનની એક ડોર.

તું જોગી ને હું તારી જોગણ!


તું ને હું બંધાયા સંબધે,

તારા વિના અધુરી આ જોગણ,


તું ને હું રચાયા એકત્વની ભાવનામાં,

જોગણ બની ફરુ હું તારા પ્રેમમાં.


તું જો રિસાઈ જાય તો,

સ્વર્ગને પામવાની એક તક રિસાય.


પલટાવી ના શકી પાનું વીત્યા વરસનું,

જોગણ બની રહી સદા તારા દરસની.......


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama