STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

જોગણ

જોગણ

1 min
146

લાગી લગન

બની ગઈ જોગણ

તારા પ્રેમમાં


ભૂલી જાત ને

તારામય થૈ ગઈ.

તારી ધૂનમાં


ભૂલી દુનિયા

વસવાટ કર્યો મે

તારા હૈયામાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance