જિંદગીની કસોટી
જિંદગીની કસોટી
થોડું તું લખ થોડું હું લખું,
જિંદગીની કસોટી લઇ,
ચોરસ વાર્તામાં કવિતા લખું,
વેદના લખું, વ્યથા થોડી લખું,
જીવનના અમૂલ્ય અહેસાસ લખું,
દુઃખ લખું, થોડા સુખ આંસુ સાથે લખું,
થોડામાં ઘણા લાગણીભર્યા શબ્દો લખું.
થોડું તું લખ થોડું હું લખું,
જિંદગીની કસોટી લઇ,
ચોરસ વાર્તામાં કવિતા લખું,
વેદના લખું, વ્યથા થોડી લખું,
જીવનના અમૂલ્ય અહેસાસ લખું,
દુઃખ લખું, થોડા સુખ આંસુ સાથે લખું,
થોડામાં ઘણા લાગણીભર્યા શબ્દો લખું.