STORYMIRROR

Vaishali Katariya

Tragedy

2  

Vaishali Katariya

Tragedy

જિંદગી

જિંદગી

1 min
497

જિંદગી અજીબ વળાંકને પણ કેવા કહે છે,

મારા અમૂલ્ય પળોને ક્ષણિકમાં જૂઠા કહે છે,


છે અમુક જેણે કહ્યું છે તું સ્વાર્થીને તારો પ્રેમ,

સાબિતીના ખેલમાં જિંદગીને મતલબી કહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy