STORYMIRROR

Mulraj Kapoor

Abstract

4  

Mulraj Kapoor

Abstract

જિંદગી

જિંદગી

1 min
391

ઝરણાં જેમ ખીલખીલાતી,

પહાડો પરથી અવતરણ થતી,


તેજ ગતિથી ચાલતી જિંદગી,

જીવનના જુદાજુદા પડાવો પર,


અલ્પ અને અર્ધવિરામ કરતી,

વાસ્તવિકતાના પથ્થરોથી અથડાતી,


ક્યારેક પ્રશ્ન, કયારે ઉદ્દગાર કરતી,

આગળ વધતી રહેતી,


જઈ છેલ્લે મહાસાગરમાં સમાતી,

પૂર્ણવિરામ દઈ યાત્રા પુરી થતી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract