STORYMIRROR

Sejal Ahir

Tragedy

4  

Sejal Ahir

Tragedy

જિંદગી

જિંદગી

1 min
400

કેવું હશે જિંદગી તું શાને થઈ ઉતાવળી ?

માગ્યું હશે કોઈની નાનકડી જિંદગી માટે


મળી ગયું હશે સઘળું છતાં કેમ ભુલાણી ?

વાંકા ચુકા પંથકમાં ભુલા પડી ગયા.


મંજિલની રાહમાં અવળા માર્ગે દોરાણી,

અંધાપો નડી ગયો છે જિંદગીની,

હે ! મનવા અભિમાનની દુનિયા પૈસામાં કેમ ડુબાવી ?


પરીક્ષાઓ હતી છતાં મુંઝવણ થઈ ગઈ,

હારજીત નક્કી નથી છતાં બીજા દર્દમાં ભરાઈ,

માનું છું પોતાનું હશે એની જિંદગી ગુજવણમાં ભરાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy