STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

3  

Rekha Shukla

Abstract Drama

જિંદગી

જિંદગી

1 min
221

છે સંવેદના જ્યાં સુધી,

જિંદગીમાં મહેફિલ હોવી જોઈએ,


ખુશી બની જાય મીરાં ...!

મન કૃષ્ણ હોવું જોઈએ ...! 

મારા ઘરે 

આવને જિંદગી !


જિંદગી આરામ ને અંત વચ્ચેની કડી 

મારા ઘરે 

આવને જિંદગી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract