Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

જિંદગી ને એક સવાલ.

જિંદગી ને એક સવાલ.

1 min
184

મારી જિંદગીને પૂછ્યું,

હું તને કેમ ઓળખું?

ઘડી ઘડી તું રંગ બદલે

વારંવાર તારા ઢંગ બદલે

હું તને કેમ ઓળખું ?

મને તારી ચિંતા છે પણ

તને મારી કઈ પડી નથી

સામાન સો વરસનો ભેગુ કરું છું

પણ ક્યાં જાણું છું તું ક્યારે દગો દઈશ !

સારા લોકો સાથે ખરાબ

અને ખરાબ લોકો સાથે સારું

આ તારું અજીબ વર્તન મને નથી સમજાતું

આમ કહેવાય સાપ સીડીનો ખેલ જિંદગી

પણ ક્યાં છે તારી સીડી ?

પોતાના પોતાના કરીને બધું જ સમર્પણ કરીયે

પણ એજ મધ દરિયે ડુબાડે

જિંદગી આ તારો કેવો ન્યાય ?

અમૃતના નામે તું જહેર પીવરાવે

ખોટી ખોટી ઠગારી આશાનીવડે

દરેક કઈ તારું વિષ પચાવી શકે ?

તું મળે એક વાર,

શાને એટલી પરેશાન કરે ?

મળી છે તો મોજ કરવા દેને !

કોયડાઓનો ગજ શાને ખડકે ?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy