જીવનયાત્રા
જીવનયાત્રા
જીવનયાત્રા એક સાધના,
સુખ દુઃખની ઓછી વત્તી યાતના,
મોહમાયા એક પડાવ,
જીવનભર રહેતી અનંત ખેવના,
જીવ સંગાથે અનેકો જીવન,
સૌ કોઈની નાની મોટી ભાવના,
હક્ક ફરજની પીડા પળોજણ,
જીવન આરાધન જ નક્કર સાધના,
સંસાર મધ્યે માનસરોવર વહેતાં,
રાહી, જનકલ્યાણ સૌથી મોટી સાધના.

