STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

જીવનસાથી રૂપે મળી

જીવનસાથી રૂપે મળી

1 min
6

પ્રાર્થનાઓ મારી બધી ફળી,

ત્યારેજ તું જીવનમાં મને મળી,


તું છો મારા બાગની સુંદર કળી,

તેં જ ઝાલી આ સફરમાં આંગળી,


જ્યોત બની જીવનમાં ઝળહળી,

તું મારા જીવનમાં સાથી રૂપે મળી,


તારા વિના તો છું હું સાવ પાંગળી,

તારાથી જીવનમાં ભરાઈ ખુશીની ઝોળી,


સાથે મળી જીવન દરિયો લઈએ ડહોળી,

આંગણે આવી જશે આમ ખુશીની ટોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance