STORYMIRROR

R Oza Mahechcha

Tragedy

3  

R Oza Mahechcha

Tragedy

જીવનપથ એક કાંટાળો રસ્તો

જીવનપથ એક કાંટાળો રસ્તો

1 min
335

જીવન તે કરી હંમેશા કસોટી ભારોભાર હાં..

લાગ્યું કે ચાલી હું હંમેશા ખીણની ધારોધાર હાં..


મારા અનેક સપનાંઓને કૂચલ્યા તે વારંવાર હાં...

એ સપનાઓની નનામી મારાં ખભે ચાલી સાથોસાથ હાં..


કદીક અર્જુન બનાવી આપ્યું ધનુષ્ય તે હાથોહાથ હાં...

કદી ભીષ્મ સમજી તે વીંધી મને આરપાર હાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy