STORYMIRROR

R Oza Mahechcha

Tragedy

3  

R Oza Mahechcha

Tragedy

તારાં વિનાનું જીવન

તારાં વિનાનું જીવન

1 min
576

તારાં વિના ખીલેલી વસંત ય પાનખર લાગે...


તારાં વિના શહેર આખું સ્મશાન લાગે...


તારાં વિના સંબધો બધા અજાણ્યા લાગે..


તારાં વિના શ્વાસ ય અધૂરાં લાગે..


તારાં વિના જીવન બસ એક બોજ લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy